આવો,વરસાદના નિરર્થક વહી જતા પાણીને જમીનમાં ઉતારી ધરતીમાને નવપલ્લવિત કરીએ..,
મિત્રો,
આવો,વરસાદના નિરર્થક વહી જતા પાણીને જમીનમાં ઉતારી ધરતીમાને નવપલ્લવિત કરીએ..,
આ છે તેની સરળ અને ઓછી ખર્ચાળ પધ્ધત્તિ...
Step-1⃣
પ્લાસ્ટિકનું ડ્રમ લઇ તેની ઉપર થોડે થોડે અંતરે નાના હોલ કરવા ,તથા અગાશી ઉપરથી આવતા પાઇપ ને ડ્રમ સાથે સાઈડ માંથી જોડવો.
Step-2⃣
૬ ફૂટ લંબાઈ,૬ ફૂટ પોહળાઇ અને ૭ ફૂટ ઉંડાઇ નો ખાડો કરવો,ખાડાના મધ્યમાં ૮ ઇંચનો મોટો ઓગાર કરવો એમાં કાણાવાળો ૮ થી ૧૦ ફુટનો પ્લાસ્ટીકનું ડ્રમ મૂકી દેવું.
Step-3⃣
પ્લાસ્ટિક ના ડ્રમ ને ફરતે ઈંટના રોડા ભરવા અને ઉપરના ભાગમાં કરેલ હોલમાંથી એક પાઇપ ઉપરથી બહાર કાઢીને મુકવો જેથી વધુ વરસાદ થતા વધારાનું પાણી બહાર નીકળી શકે.
Comments
Post a Comment